Welcome to JCILM GLOBAL

Helpline # +91 6380 350 221 (Give A Missed Call)

વિશ્વાસ ઘોષણા

હું ઘોષણા કરું છું કે, ઈશ્વરે મારા માટે આયોજન કરેલ દરેક સારા કામ માટે હું સજ્જ છું. હું સૃષ્ટિના સર્જક દ્વારા અભિષિક્ત અને સશક્ત છું. દરેક બંધન, દરેક મર્યાદા મારાથી તૂટી રહી છે. પ્રભુ માંથી મારો જન્મ થયો છે. તેથી, હું દુનિયાને જીત્યો છું. અને આ તે વિજય છે, જેણે દુનિયા પર વિજય મેળવ્યો છે – મારો વિશ્વાસ. હું ઉપર ઉઠું છું, દરેક અવરોધને દૂર કરું છું, અને વિજયનો અનુભવ કરું છું, જે પહેલા ક્યારેય નહોતો. આ મારો ચમકવાનો સમય છે. આ મારી ઘોષણા છે.

દૈવી સ્વાસ્થ્ય કબૂલાત
મારા શબ્દો શક્તિથી ભરેલા છે. કારણ કે, હું પવિત્ર આત્માથી ભરપૂર છું! પ્રભુની રેમા જે વસ્તુઓને બદલી નાખે છે, તે આજે મારા મોંમાં છે. ઈસુના નામે, હું મારા જીવનમાં આરોગ્ય, વૃદ્ધિ, પ્રગતિ અને સમૃદ્ધિનો ઉચ્ચાર કરું છું. મારા અવયવો ઈશ્વરના જીવનદાયી શબ્દથી ઉત્સાહિત થયા છે, અને હું જીવંત છું. હાલેલૂયા!

હું જે પણ ઈસુના નામ પર બોલું તે થશે જ
હું મજબૂત છું. 
હું તંદુરસ્ત છું. 
હું ધન્ય છું. 
હું શક્તિશાળી છું. 
હું અભિષિક્ત છું.
હું મુક્ત છું.
હું પ્રભુનો વિશ્વાસી છું.
હું પ્રભુ અને મનુષ્ય દ્વારા પ્રિય છું. 
હું જે જોઉ છુ તે નથી બોલતો,પણ જે જોવા માંગુ છું તે બોલું છું. 
હું એક અવિભાજ્ય બીજ છું. 
હું મારા પ્રભુના ઘરમાં સારી જમીન પર રોપાયો છું. 
હું મારા ઈશ્વરની વાડીમાં નારિયળના ઝાડની જેમ ફુલુફાલું છું. 
હું ખરા સમયમાં મબલક પાક આપું છું. 
હું પ્રભુમાં તાજા લીલા વૃક્ષો જેવા છું. 
હું વૃદ્ધાવસ્થામાં પણ ફળધારક રહીશ. મારા પાન કદી નહિ કરમાય. 
હું જે પણ પ્રભુ ઈસુના નામમાં કામ કરીશ તેમાં સફળ થઈશ. 
 ઈસુના નામમાં વસ્તુઓ હંમેશા મારા માટે કામ કરી રહી છે. 
હું ખ્રિસ્ત ઈસુમાં દરેક આત્મિક આશીર્વાદ મેળવનાર છું. 
હું એક આત્મા છું. મારા આત્મામાં એક મન છે. મારો આત્મા અને મારુ મન એક શરીરમાં રહે છે. મારો આત્મા મારા મનને નિર્દેશ આપે છે. મારુ મન સાંભળે છે, નિર્દેશન લે છે અને મારા શરીરને સૂચના આપે છે અને મારુ શરીર તેની આજ્ઞાનું પાલન કરે છે.
ઈસુના નામમાં, હું મારા શરીર સાથે વાત કરું છું. 
પ્રભુનું અવિનાશી જીવન મારા જીવનમાં હંમેશા સ્પષ્ટ રીતે વ્યક્ત થાય છે.
 હું મારા શરીરની દરેક બાબતો માટે જીવન બોલું છું.
હું મારા મનને  ખ્રિસ્તના મન જેવું સંપૂર્ણ થવાનું કહું છું, અને તેને નિર્દેશ આપું છું કે, તે પ્રભુના વચનો દ્વારા ચાલે. 
હું મારા રજ્જૂ અને ચેતાને જીવનની વાત કરું છું. 
હું મારા સ્નાયુઓ અને અસ્થિબંધન માટે તાકાત બોલું છું. 
હું મારા હૃદય સાથે જીવનશક્તિની વાત કરું છું. 
હું સામાન્ય શ્વાસની પ્રક્રિયા જાળવવા માટે મારા ફેફસાં અને પેશીઓ સાથે વાત કરું છું. 
હું મારી કિડની, યકૃત અને સ્વાદુપિંડને સંપૂર્ણ સ્વાથ્ય અર્પુ છું. 
મારા લોહીના દરેક કોષમાં જીવન છે. 
મારા હાડકાં, સાંધા અને નાજુક અસ્થિઓ ગોઠવાયેલા, મજબૂત અને મક્કમ છે. 
મારી આંગળીઓ ઉત્તમ રીતે કાર્ય કરે છે.
મારી આંખો નું તેજ સારું છે.
મારા કાન શ્રેષ્ઠ રીતે કાર્ય કરે છે. 
મારી ત્વચા, નવા જન્મેલા બાળક અને ઈશ્વરની સુંદરતા જેવી મુલાયમ અને તંદુરસ્ત છે. 
મારા વાળના મૂળ સજ્જડ  છે. હું મારા વાળને મજબૂત રહેવાનો આદેશ આપું છું અને જ્યાં વૃદ્ધિની જરૂર હોય ત્યાં હું વાળ ઉગવાનું કહું છું. 
મારા દાંત, અવાડા ,જબડા, રક્ત વાહિની, બધું જ સ્વસ્થ, મજબૂત અને સંપૂર્ણ છે. 
મારા બધા હોર્મોન્સ અને ન્યુરોકેમિકલ ટ્રાન્સમીટર એકબીજા સાથે સંપૂર્ણ સુમેળમાં છે અને તેમના કાર્યોને સામાન્ય રીતે ચલાવી રહ્યા છે. 
મારુ પાચન તંત્ર તંદરુસ્ત છે, તમામ ખોરાકને પચાવવાં  સક્ષમ છે. 
મારુ ગર્ભાશય તંદરુસ્ત છે.
ઈશ્વરની યોજના પ્રમાણે મારા અંગની દરેક પેશીઓ સંપૂર્ણ રીતે કાર્ય કરે છે.
અને હું મારા શરીરમાં કોઈપણ ખામી કે ખોડખાંપણને નકારું છું.
ઈસુના નામે. હાલેલૂયા! આમીન.
ઈશ્વર પિતા, મને પ્રેમ કરે છે, હું જાણું છું.
ઈશ્વર પુત્ર, મને પ્રેમ કરે છે, હું જાણું છું.
ઈશ્વર આત્મા મને પ્રેમ કરે છે, હું જાણું છું.
ઈસુની જાય.

Archives

June 4

FAITH DECLARATIONS I DECLARE it is not too late to accomplish everything, God has placed in my heart. I have not missed my window of opportunity. God’s favor is in

Continue Reading »

June 3

FAITH DECLARATIONS I DECLARE I have the grace I need for today. I am full of power, strength, and determination. Nothing I face is too much for me. I overcome

Continue Reading »

June 2

FAITH DECLARATIONS I DECLARE I experience God’s faithfulness. I do not worry. I do not doubt. I keep my trust in Him, knowing that God never fails me. I give

Continue Reading »

June 1

FAITH DECLARATIONS I DECLARE God’s Incredible Blessings over my life. I witness an explosion of God’s goodness, a sudden widespread increase. I experience the surpassing greatness of God’s favor. It

Continue Reading »

May 31

FAITH DECLARATIONS I DECLARE everything that doesn’t line up with God’s vision for my life is subject to change. Sickness, trouble, lack, mediocrity, are not permanent. They are only temporary.

Continue Reading »

May 30

FAITH DECLARATIONS I DECLARE God goes before me making crooked places straight. He has already lined up the right people, the right opportunities and solutions for me. No person, no

Continue Reading »

May 29

FAITH DECLARATIONS I DECLARE God is working all things together for my good. He has a master plan for my life. There may be things I don’t understand right now

Continue Reading »

May 28

FAITH DECLARATIONS I DECLARE that God does supernatural things in my life. I pray bold prayers and expect big and believe big. God brings to pass those hidden dreams that

Continue Reading »

May 27

FAITH DECLARATIONS I DECLARE I am equipped for every good work God has planned for me. I am anointed and empowered by The Creator of the universe. Every bondage, every

Continue Reading »