Welcome to JCILM GLOBAL

Helpline # +91 6380 350 221 (Give A Missed Call)

વિશ્વાસ ઘોષણા

હું જાહેર કરું છું કે હું બચી ગયો છું, હું ખીલ્યો છું, મારા માર્ગમાં આવતી દરેક મુશ્કેલીઓ છતાં હું સમૃદ્ધ થયો છું. હું જાણું છું કે જીવનની દરેક અડચણ પુનઃપ્રાપ્તી માટે એક સ્થાપના છે. હું બંધિયાર નથી કે મારા સપના છોડતો નથી, કે હું જ્યાં છું ત્યાં સ્થાયી થતો નથી. મારા પ્રભુની કૃપા મારા પર છે, તેમણે મારા હાથના કામને, હું જે પણ કરું છું તેની સ્થાપના કરી છે અને સમૃદ્ધ બનાવી છે. હું જાણું છું કે પ્રભુની કૃપાનો સ્પર્શ તેમના મહિમા માટે અને મારા સારા માટે બધું બદલી નાખે છે. આ મારી ઘોષણા છે.

દૈવી સ્વાસ્થ્ય કબૂલાત

પ્રભુનો શબ્દ મારું જીવન છે. હું માંદગીથી મુક્ત છું, અને હું પીડા અને અસ્વસ્થતાની લાગણીઓમાં વહી જતો નથી. કારણ કે, પ્રભુનો શબ્દ મારા શરીરમાં જોરદાર રીતે કામ કરી રહ્યો છે. હું શબ્દ બોલું છું અને તે મારા શરીરમાં કામ કરે છે, તેને દરરોજ જીવંત બનાવે છે. આમીન.

હું જે પણ ઈસુના નામ પર બોલું તે થશે જ
હું મજબૂત છું. 
હું તંદુરસ્ત છું. 
હું ધન્ય છું. 
હું શક્તિશાળી છું. 
હું અભિષિક્ત છું.
હું મુક્ત છું.
હું પ્રભુનો વિશ્વાસી છું.
હું પ્રભુ અને મનુષ્ય દ્વારા પ્રિય છું. 
હું જે જોઉ છુ તે નથી બોલતો,પણ જે જોવા માંગુ છું તે બોલું છું. 
હું એક અવિભાજ્ય બીજ છું. 
હું મારા પ્રભુના ઘરમાં સારી જમીન પર રોપાયો છું. 
હું મારા ઈશ્વરની વાડીમાં નારિયળના ઝાડની જેમ ફુલુફાલું છું. 
હું ખરા સમયમાં મબલક પાક આપું છું. 
હું પ્રભુમાં તાજા લીલા વૃક્ષો જેવા છું. 
હું વૃદ્ધાવસ્થામાં પણ ફળધારક રહીશ. મારા પાન કદી નહિ કરમાય. 
હું જે પણ પ્રભુ ઈસુના નામમાં કામ કરીશ તેમાં સફળ થઈશ. 
 ઈસુના નામમાં વસ્તુઓ હંમેશા મારા માટે કામ કરી રહી છે. 
હું ખ્રિસ્ત ઈસુમાં દરેક આત્મિક આશીર્વાદ મેળવનાર છું. 
હું એક આત્મા છું. મારા આત્મામાં એક મન છે. મારો આત્મા અને મારુ મન એક શરીરમાં રહે છે. મારો આત્મા મારા મનને નિર્દેશ આપે છે. મારુ મન સાંભળે છે, નિર્દેશન લે છે અને મારા શરીરને સૂચના આપે છે અને મારુ શરીર તેની આજ્ઞાનું પાલન કરે છે.
ઈસુના નામમાં, હું મારા શરીર સાથે વાત કરું છું. 
પ્રભુનું અવિનાશી જીવન મારા જીવનમાં હંમેશા સ્પષ્ટ રીતે વ્યક્ત થાય છે.
 હું મારા શરીરની દરેક બાબતો માટે જીવન બોલું છું.
હું મારા મનને  ખ્રિસ્તના મન જેવું સંપૂર્ણ થવાનું કહું છું, અને તેને નિર્દેશ આપું છું કે, તે પ્રભુના વચનો દ્વારા ચાલે. 
હું મારા રજ્જૂ અને ચેતાને જીવનની વાત કરું છું. 
હું મારા સ્નાયુઓ અને અસ્થિબંધન માટે તાકાત બોલું છું. 
હું મારા હૃદય સાથે જીવનશક્તિની વાત કરું છું. 
હું સામાન્ય શ્વાસની પ્રક્રિયા જાળવવા માટે મારા ફેફસાં અને પેશીઓ સાથે વાત કરું છું. 
હું મારી કિડની, યકૃત અને સ્વાદુપિંડને સંપૂર્ણ સ્વાથ્ય અર્પુ છું. 
મારા લોહીના દરેક કોષમાં જીવન છે. 
મારા હાડકાં, સાંધા અને નાજુક અસ્થિઓ ગોઠવાયેલા, મજબૂત અને મક્કમ છે. 
મારી આંગળીઓ ઉત્તમ રીતે કાર્ય કરે છે.
મારી આંખો નું તેજ સારું છે.
મારા કાન શ્રેષ્ઠ રીતે કાર્ય કરે છે. 
મારી ત્વચા, નવા જન્મેલા બાળક અને ઈશ્વરની સુંદરતા જેવી મુલાયમ અને તંદુરસ્ત છે. 
મારા વાળના મૂળ સજ્જડ  છે. હું મારા વાળને મજબૂત રહેવાનો આદેશ આપું છું અને જ્યાં વૃદ્ધિની જરૂર હોય ત્યાં હું વાળ ઉગવાનું કહું છું. 
મારા દાંત, અવાડા ,જબડા, રક્ત વાહિની, બધું જ સ્વસ્થ, મજબૂત અને સંપૂર્ણ છે. 
મારા બધા હોર્મોન્સ અને ન્યુરોકેમિકલ ટ્રાન્સમીટર એકબીજા સાથે સંપૂર્ણ સુમેળમાં છે અને તેમના કાર્યોને સામાન્ય રીતે ચલાવી રહ્યા છે. 
મારુ પાચન તંત્ર તંદરુસ્ત છે, તમામ ખોરાકને પચાવવાં  સક્ષમ છે. 
મારુ ગર્ભાશય તંદરુસ્ત છે.
ઈશ્વરની યોજના પ્રમાણે મારા અંગની દરેક પેશીઓ સંપૂર્ણ રીતે કાર્ય કરે છે.
અને હું મારા શરીરમાં કોઈપણ ખામી કે ખોડખાંપણને નકારું છું.
ઈસુના નામે. હાલેલૂયા! આમીન.
ઈશ્વર પિતા, મને પ્રેમ કરે છે, હું જાણું છું.
ઈશ્વર પુત્ર, મને પ્રેમ કરે છે, હું જાણું છું.
ઈશ્વર આત્મા મને પ્રેમ કરે છે, હું જાણું છું.
ઈસુની જાય.

Archives

December 26

FAITH DECLARATIONS I DECLARE I survive, I thrive, I prosper despite every difficulty that may come my way. I know every setback is a setup for a comeback. I do

Continue Reading »

December 17

FAITH DECLARATIONS I DECLARE I put actions behind my faith. I demonstrate my faith by taking bold steps to move towards what God has put in my heart. My faith

Continue Reading »

December 16

FAITH DECLARATIONS I DECLARE that I live as a healer I am sensitive to the needs of those around me. I lift the fallen, restore the broken, and encourage the

Continue Reading »

December 15

FAITH DECLARATIONS I DECLARE that I have a sound mind filled with good thoughts, not thoughts of defeat. By faith, I am well able. I am anointed. I am equipped.

Continue Reading »

December 14

FAITH DECLARATIONS I DECLARE that I use my words to bless people. I speak favor and victory over my family, friends, and loved ones. I help call out their seeds

Continue Reading »

December 13

FAITH DECLARATIONS I DECLARE that I am walking in new seasons of growth. I don’t get stagnant nor hold on to the old. I am open to change knowing that

Continue Reading »

December 12

FAITH DECLARATIONS I DECLARE I am special, extraordinary and supernatural. I am not average! I have been custom- made. I am one of a kind. Of all the things God

Continue Reading »

December 11

FAITH DECLARATIONS I DECLARE Ephesians 3:20 over my life. God does exceedingly, abundantly above all that I ask or think. I honor God and seek Him First and all His

Continue Reading »

December 10

FAITH DECLARATIONS I DECLARE that I am fulfilling the plans, God has prepared for my life as I put my trust in Him. I accomplish my dreams faster than I

Continue Reading »